Abtak Media Google News

આ વર્ષે લોન્ચ થયેલા એંડરોઈ સ્માર્ટફોન માથી સોથી વઘુ ચર્ચા થઈ હોય તો એ છે સેમસંગ એસ-8 અને પછી જો કોઈ ની ચર્ચા થઈ છે તો એ છે વન પ્લસ 5 સ્માર્ટફોન . 22 જૂન બપોરે 2 વાગે મૂંબઈમાં લોન્ચ થવાના આ સ્માર્ટ ફોન ની માહિતી મળી છે. કંપનીએ તેના આ સ્માર્ટફોન ને લઈને ઘણી ટીવી એડ પણ લોન્ચ કરી છે જેમાં અમિતાભ બચ્ચન , વિરદાર અને સુષણ સિંહ રાજપૂત એ એક્ટ કર્યો છે.

વન પ્લસ 5 કંપની એ  ફ્લેગશિપ બ્રાન્ડ છે. આ સ્માર્ટફોન ને ખરીદવા માટે કંપની ની વેબસાઈડ oneplusstore.in/launch2017 પર જઈને આ સ્માર્ટફોન ની લોંચિંગ સ્ટ્રીમ જોઈ શકશે. તેની સાથે જ તામ્ર ફોન નંબર ને રજીસ્ટર પણ કરી શકશો

હાલમાં આ સ્માર્ટફોન ની કિમતને લઈને કોઈ ખૂલશો કર્યો નથી આ કંપની નું પાવરફૂલ વર્ઝન 32,999 થી લઈને 37,999 રૂપિયા સૂધી છે.  વનપ્લસ એ ટ્વિટર પર આ સ્માર્ટફોન નું જે લેટેસ્ટ ટીજર પોસ્ટ કર્યું હતું જેમાં આ સ્માર્ટફોનમા ડુઅલ કેમરા સેટઅપ ની માહિતી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમા 3,300mAh પાવરવાળી બેટરી હશે. આ સ્માર્ટફોનમા 20 મેગાપીક્સલ અને 16 મેગાપીક્સલ સેન્સરજો દૂઅલ લેંશ કેમેરા , બ્લૂટૂથ 5.0  સ્પોર્ટ અને સીરેમિક કોટિંગ યુક્ત ફિંગરપ્રિંટ સેન્સર જેવા ફીચર્સ હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.