Abtak Media Google News

રૂ. ૩૫,૬૦૦ ના મુદામાલ સાથે પાંચ શકુની ઝડપાયા

પશ્ચિમ કચ્છ એલ સી બી ના ઇન્ચાર્જ પી.આઈ એસ.જે.રાણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતાં . પેટ્રોલીંગ દરમ્યાન બાતમી  મળેલ કે , નાના કપાયા ખાતે નરનારાયણ નગરમાં આવેલ ઓરડીઓની બહાર ખુલ્લામાં અમુક ઇસમો ગંજીપાના વડે તીન પતીનો રૂપીયાની હારજીતનો જુગાર રમે છે . જે બાતમી ના આધારે રેડ કરતા . આરોપીઓ  સુરજ અશોક સાહુ , ઉ.વ.ર ૬ , રહે.નાના કપાયા , તા.મુંદરા , મુળ રહે . ગામ – ચોરામારી . તા . રામપુર બાધેલાન , જિ.સતના ,મધ્યપ્રદેશ , બપી અરબીન્દુ બીસવાસ , ઉ.વ. ૨૭ , રહે . નાના કપાયા , તા.મુંદરા , મુળ રહે . ગામ – હેબરગાવ , તા.કુટસકટીયા , જિ.નવગાવ , આસામ , કુલદીપસિંધ જેમલસિંધ , ઉ.વ. ૨૯ , રહે . નાના કપાયા , તા.મુંદરા , મુળ રહે . નુરપુર , તા.નુરપુર , જિ.કાંગડા , હીમાચલપ્રદેશ, જીતેન્દ્રકુમાર સીતારામ , ઉ.વ .૩૫ , રહે . નાના કપાયા . તા.મુંદરા . મુળ રહે . રોહનીયા . તા.જગારખાન , જિ.ગઢવા , ઝારખંડ ,  રોહિત છોટેલાલ નાયક , ઉ.વ.ર ૧ , રહે.નાના કપાયા , તા.મુંદરા , મુળ રહે.મુનસીપુર , તા.ઓરૈયા , જિઓરૈયા , ઉતરપ્રદેશ ના કબ્જા માંથી .  રોકડ રૂ . ર0,૧00 તથા  ગંજીપાના નંગ – ૧ ર , કિ.રૂા .૨૦ / ૦૦ , મોબાઇલ ફોન નંગ – ૪ , કિ.રૂ. ૧૫,૫૦૦  એમ કુલ કિ . રૂા . ૩૫ , ૬૦૦ / – ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.