Abtak Media Google News

રાજકોટના પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે તેમના ધર્મપત્ની સાથે વહેલી સવારમાં મતદાન કર્યું હતું.Img 20190423 Wa0007

Advertisement

ડીએમસી ચેતન ગણાત્રા પરિવાર મતદાન કરી ખુશખુશાલ.Img 20190423 Wa0000 1

રાજકોટના ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયાImg 20190423 Wa0013

રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાImg 20190423 Wa0040

રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ.Img 20190423 085618 Hdr

ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ કર્યું હોશભેર મતદાન176

રાજકોટ મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણીએ કર્યું મતદાન.

Img 20190423 Wa0014

વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર અનિતાબેન ગૌસ્વામી અને પ્રદેશ યુવા ભાજપ આગેવાન ગૌતમ ગૌસ્વામીએ કર્યું મતદાન.Img 20190423 Wa0002

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા.Dsc 1847

કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ ડાંગરે પરિવાર સાથે કર્યું મતદાનImg 20190423 Wa0044

રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડે કર્યું મતદાન.Dsc 9841

સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કર્યું મતદાન.Dsc 9888

પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ભાજપ અગ્રણી મનહરભાઈ બાબરીયાએ પરિવાર સાથે કર્યું હતું મતદાન.Img 20190423 Wa0018

મતદાનના પર્વને સેલ્ફી લઈ ઉજવતું યુવાધન.Dsc 9867

ભાજપ અગ્રણી દિનેશભાઈ કારીયા તેમના ધર્મપત્ની સાથે કર્યું મતદાન.Img 20190423 Wa0013 1

રાજકોટ મહાનગરપાલિકા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષ વાગડીયા.Dsc 9151

આરોગ્ય સમિતિના ચેરમેન જયમિન ઠાકરે પરિવાર સાથે કર્યું મતદાન.Img 20190423 Wa0053

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.