Abtak Media Google News

સફરજનની ખીર :

સામગ્રી :

  • – ૧/૨ કપ ૨૨૫ સફરજન
  • – ૧/૪ કપ ખજૂર
  • – ૧ ટેબલ સ્પુન ક્રશ્ડ અખરોટ
  • – અડધો કપ દૂધ
  • – ૨ ગ્રામ આર્ટિફિશયલ સુગર

રીત :

સૌ પ્રથમ એક નોનસ્ટિક કડાઇમાં સફરજન ખાંડ અને ૩ ટેબલ સ્પુન પાણી નાખી તેને ધીમા તાપે ત્રણેક મિનિટ સુધી ઉકાળો ત્યાર બાદ આ મિશ્રણને ફ્રીઝમાં મુકી ઠંડુ કરી લો.

હવે એક કડાઇમાં દૂધ, આર્ટિફિશિયલ સુગર અને ખજુર નાખી દસેક મિનિટ સુધી ઉકાળો અને આ મિશ્રણને ફ્રીઝમાં ઠંડુ કરવા મુકી દો.

– ત્યાર પછી ઠંડુ થયા બાદ રાખેલું મિશ્રણ એક બાઉલમાં લઇ સફરજન અને ખજુરના મિશ્રણ સાથે મિક્સ કરો અને ત્યારબાદ તેને અખરોટ અને સફરજનથ ગાર્નિશ કરી ખીર સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.