Abtak Media Google News

– લાંબા સમયના ઇંતજાર પછી આજે જીપએ ભારતમાં સૌથી સસ્તી  suv કમ્પસ લોન્ચ કરી છે. તેમજ ભારતમાં આ જીપ કમ્પ્સની કિંમત આશરે ૧૪.૯૫ લાખથી ૨૦.૬૫ લાખ સુધી મર્યાદિત રાખવામાં આવી છે.

– આ ઉપરાંત જીપએ એક નવા suv કમ્પ્સમાં બે પ્રકારના ઇંજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે ૧.૪ લીટર પેટ્રોલ અને ૨.૦ લીટર ડીજલ ઇંજન સાથે ૪ સિલેન્ડર વાળા ૧.૪ લીટર ટર્બોચાર્લ્ડ પેટ્રોલ ઇંજન પણ રાખવામાં આવ્યા છે. તેમજ આ કાર 160 bhp પાવર અને 260 nmનું ટોર્ક જનરેટ કરવા સક્ષમ છે. તથા ૬ સ્પીડ મૈન્યુઅલ ગિયરબોક્સની સાથે ૭ સ્પીડ ઓટોમેટિક ટ્રાસમિશન પણ આપવામાં આવ્યું છે. હવે જો તેના વાત કરીએ તો મુખ્યત્વે નીચે મુજબ જણાવેલ છે.

  • પ્રોજેક્ટ હૈડલૈંપ્સ
  • એલઇડી ડી આરએલ
  • અલોય વ્હીલસ
  • ટચ સ્ક્રીન ઇંફોટેનમેન્ટ સિસ્ટમ
  • ઇલેક્ટ્રોનિક પાર્કિગ અસિસ્
  • એપલ કાર પ્લે અને ઇન્ડ્રોઇડ ઓટો
  • ઇલેક્ટ્રોનિક પાર્કિગ અસ્ટિસ્ટ
  • હિલ સ્ટાર્ટ અસિસ્ટ
  • ફુલ ફંક્શન ટ્રેક્શન કંટ્રોલ
  • ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ
  • પૈનિક બ્રેક અસિસ્ટ
  • હાઇડ્રોલિક બુસ્ટ ફેલુઅર કંપન્સેશન
  • ઇલેક્ટ્રોનિક રોલ મિટિગેશન

– તેમજ જીપની સસ્તી suv કમ્પસ કારએ ગ્રાહકો માટે મિનિમલ ગ્રે, ઇર્ગ્જાટિક રેડ, હાઇડ્રો બ્લ્યુ, વોકલ વ્હાઇટ અને હિપ હોપ બ્લેડ જેવા અલગ કલર સાથે લોન્ચ કરવામાં આવશે. અને તેની સાથે જીપ કમ્પસમાં ૨ બાય ૪ અને ૪ બાય ૪ પણ ઓપ્શન્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. અંતે અમેરિકાની મેન્યુફેક્ચર કાર જીપને  suv માટે મેડ ઇન ઇન્ડિયા તરેકે તેમજ ઓફરોડિંગ માટે શાનદાર ઓપ્શન આપ્પો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.