Abtak Media Google News

કોકિલ કંઠી વિભાબેન દવે લોકગીતોની ઝાંખી કરાવશે

ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં આજે આપણી ભોમકા જેના થકી ઓળખાય છે, ઉપરાંત આપણી જીવનશૈલી જેમાં આવરી લેવામાં આવી છે, તેવા લોકગીતોની સફર માણવાના છીએ. ખાસ તો આજે આ સફર જાણીતા ગાયિકા જેઓને ગાયકી વારસામાં મળી છે, તેવા વિભાબેન દવેને સાંભળવાના છીએ. ખાસ તો આજે સંપૂર્ણ કાઠીયાવાડી અને ગુજરાતી મોજ આપણે માણવાના છીએ. સવિશેષ ગુજરાતી ભાષાનાં એક અલગ જ રંગને આજના ગીતોને આપણે તેને સ્પષ્ટપણે જોવાના છીએ. ખાસ આપના સાથ સહકારથી અમે આપ સમક્ષ નવા નવા કલાકારો લાવી રહ્યા છીએ ત્યારે આપ સૌ તથા કલાકાર મિત્રોના અમે આભારી છીએ.

Advertisement

આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો…

  • તારી વાંકી રે પાઘલડીનું ફુમકુ રે…
  • મહેદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત…
  • સોના વાટકડી રે…
  • વા વાયાને વાદળ ઊમટ્યા…
  • નવી તે વહુના હાથમાં રૂમાલ…
  • ચકકરડી ભમરડી મારી ઘેર જાજી રે ભવાની મા…
  • મુને એકલી જાણીને, કાને છેડી રે…
  • હે તને જાતા જોઇ પનઘટની વાટે..
  • મારે પાલવડે બંધાયો, જશોદાનો જાયો…
  • મણિયારો તે હાલુ હાલુ થઇ ગીયો..
  • હે રંગલો જામ્ણો, કાલંદીને ઘાટ…
  • સોના સરવરીયાને કાઠડે…
  • હુ તો ગઇ’તી મેળે..
  • ઊંબરે ઊભી સાંભળુરે બોલ વ્હાલમના…

Screenshot 1 61

આજે વિભાબેન દવેની મોજ

  • ગાયક: વિભાબેન દવે
  • એન્કર: અનિરૂધ્ધ ત્રિવેદી
  • સંકલન: મયુર બુધ્ધદેવ, પ્રિત ગોસ્વામી
  • કેમેરામેન: જુનેદ જાફાઇ, નિશિત ગઢીયા
  • સાઉન્ડ: ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઊભડીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.