Abtak Media Google News

ચાલને જીવી લઇએ કાર્યક્રમ મનોરંજન સાથે માહિતી મળી રહે તે માટે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દર્શકો સમક્ષ નિત્યપણે નામી અનામી અનેક કલાકારો જોડાઇને પોતાની કલા પીરશે છે. ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં હંમેશા આપણી ભાગીગળ સંસ્કૃતીને ઉજાગર કરતા ગીતો જ રજુ કરવામાં આવે છે. ભજન, સંતવાણી, લોકસહિત્ય, લોકગીત સહિતની અનેક રચનાઓ અહિ રજૂ થાય છે. આજના કાર્યક્રમમાં સંતવાણી ના સાચા સાધક અને ગુરૂ મહિમા માટે જ જેનો કંઠ હોય તેવા વિજયાબેન  વાઘેલા મોજ કરાવશે. ખાસતો આજની રજૂઆતમાં વિજયાબેન દર્શકોને કૃષ્ણભક્તિ સહિતના ગીતો સંભળાવશે. આ ઉપરાંત વિજયાબેનના એવા ગીતો ગાય છે કે જે ગીતો જીવનમાં સંદેશો આપી જાય છે ત્યારેે આજના કાર્યક્રમને જાણવા અને જાણવા માટે તૈયાર રહેશે. રાત્રે ૮ કલાકે માત્ર અબતક ચેનલ, અને ડિજીટલ પ્લેટફોર્મ ઉપર.

આજે પ્રસ્તૃત થનાર સુમધુર ગીતો

  • તે મારો કાન ભરમાળ્યો..
  • લંબી જુદાઇ..
  • ભોલી બિખરી એક કહાની..
  • મેરે મોલા કરમ હો કરમ..
  • ધુણી રે ધખાવી બેલી..
  • કાનુડો શુ જાણે મારી પ્રીત…
  • મારો હેલો સાંભળો રે..
  • આગે ભી લકડી, પીછે વી લકડી…
  • પારસ પીપળાના પાઘરે…
  • ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવુ…

આજે વિજયાબેન વાઘેલાની જમાવટ

  • ગાયક: વિજયા વાઘેલા
  • એન્કર: પ્રિત ગોસ્વામી
  • કિબોર્ડ: રવિ ઢાકેચા
  • ઓકટોપેડ: નરેશ ઢાકેચા
  • તબલા: સુભાષ ગોરી
  • કેમેરામેન: દીપેશ ગરોધરા, નીશીત ગઢીયા
  • સાઉન્ડ: ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઉમડીયા

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  •   સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.