આનંદ રોય એ બનાવેલ શાહરૂખખાન ની આવનારી ફિલ્મ ની ચર્ચા બધી બાજુ છે, આ ફિલ્મ ની સુટીંગ પાછલાં મહીને જ શરૂ થવાની હતી પણ એવું નો થયું. અત્યારે તો લગભગ એક મહિના મોડું શાહરૂખખાને સુટીંગચાલુ કરીદીધું છે. આ ફિલ્મ માં એક વામન માંસ ની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ખબર ની જાહેરાત એમને સોસીયલ મીડિયા માં કરી છે શાહરૂખ ખાને ટ્વીટ કરતા કહ્યું કે ગરમી , મહેનત, અને ખુશી આનંદ રોય તરફ ઈસારો કરી રહી છે. આ ફિલ્મ ના સેટ પર થી એક તસ્વીર લીક થઇ છે . અને એ સોસીયલ મિડિયા માં વાયરલ થઇ ગઈ છે .શાહરૂખખાન ની આ તસ્વીર માં સફેદ રંગ ની બનીયાન માં અને વિખરાયેલા વાળ માં નજર આવે છે .પાછલાં દિવસે એ ખબર આવી હતી કે આનંદ ઉત્તર પ્રદેશ ના મેરઠ માં કોઈ લોકેશન ના તલાશ માં હતા પણ પછી એ નિર્ણય લીધો કે મુંબઈ માં આવેલ ફિલ્મસીટી ગોરેગાંવ માં જ સેટ બનાવશે .આનંદ ને એહસાસ થઇ ગયો કે મેરઠ ના ભીડ વાળા લોકેસન માં સુટીંગ કરવું ખુબજ અઘરું પડશે. મુંબઈ માં સુટીંગ કરવા નું કારણ વિએફેક્ષ પણ હોઈ શકે છે આ તસ્વીર પરથી સાબીત થાયછે કે આ મુવી નો સેટ પણ તૈયાર થઈગયો હશે . આ ઉપરાંત આ મુવી માં શાહરૂખ ઉપરાંત કેટરીનાકેફ પણ લીડ રોલ માં છે .આ મુવી માં બીજી હિરોઈન માટે આલીયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ ના નામ સામે આવ્યા હતા પણ અત્યાર સુધી બીજી હિરોઈન ના નામ નક્કી થયાં નથી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ