Abtak Media Google News

ઇંડિયન મોબાઈલ નિર્માતા કંપની મેફે મોબાઈલે દિવાળીના તહેવાર પર પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનને કંપનીનો બજેટ ફોન કહેવામા આવી રહ્યો છે. મેફે પોતના આ નવા સ્માર્ટફોનને SHINE M815ના નામથી લોન્ચ કર્યો છે. આ ફોનની કિમત 4,999 રૂપિયા છે.કંપનીનો દાવો છે કે આ ફોનની બેટરી 15 કલાક સુધી ચાલશે.

કંપનીના નિર્દેશક જયકિશન અગરવાલા એ જણાવ્યુ હતું કે અમારી શોધમાં એ બહાર આવ્યું છે કે ગ્રાહક ફોન ખરીદતા સમયે ફોનની કિમત સાથે તેની બેટરીની ક્ષમતાને પણ જોવે છે.

આ ફોનમાં ડૂયલ સિમ સપોર્ટેડ છે, તેની ડિસ્પ્લે 5 ઇંચની છે,તેમાં 1 GB આરઇએમ સાથે કૈડ-કોર સ્પ્રેડટ્રમ પ્રોસેસર છે. કેમેરાની વાત કરવામાં આવે તો તેમાં એલઇડી ફ્લેશ સાથે 5 મેગાપીક્સલ રિયલ અને 2 મેગાપીક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનનું ઇન્ટરનલ સ્ટોરેજ 16 GBનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.