Abtak Media Google News

સામગ્રી

  • ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  •  ૬૦ ગ્રામ ઓટ્સનો લોટ
  •  ૨ ટેબલ સ્પૂન યીસ્ટ  ૨૫૦ મિલીલીટર ગરમ પાણી  પાઉં ભાજી  ડુંગળી
  •  મોજરેલા ચીઝ

રીત

એક બાઉલમાં ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ, ૬૦ ગ્રામ ઓટ્સનો લોટ, ૨ ટેબલ સ્પૂન યીસ્ટ, ૨૫૦ મિલીલીટર ગરમ પાણી લઇને નરમ મુલાયમ લોટો બાંધો. એને ૧ કલાક વમાટે ઢાંકીને રાખો. પછી બાંધેલા લોટને લઇને એક ગોળ આકારનો ગુલ્લુ બનાવો અને એની પર ોડો કોરો લોટ લગાવીને રોલરની મદદી પિઝા બેઝ બનાવો. ઓવનને ૪૮૦ ડિગ્રી/૨૫૦ ડિગ્રી સેલ્સિયસ પર પ્રી હીટ કરો અને પછી એમાં એ પિઝા બેસરને ૭ ી ૧૦ મિનીટ સુધી બેક કરો. બેક કરેલા પિઝા બેસ પર એક ચમચીની મદદી પાઉં ભાજીનું મિશ્રણ ફેલાવો. પછી એની ઉપર ડુંગળી અને મોજરેલા ચીઝ છીણી નાંખો. ઓવનને ફરીી ૪૮૦ ડિગ્રી/૨૫૦ ડિગ્રી સેલ્સિયસ પર પ્રી હીટ કરો અને એમાં ૧૨ ી ૧૫ મિનીટ સુધી પિઝા બેક કરો. તમારા પિઝા તૈયાર છે અને એની મજા માણો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.