Abtak Media Google News

ચોકલેટનું નામ લેતા જ બાળકો હોય કે મોટા લોકો સૌ કોઇના મોં માં પાણી આવી જતુ હોય છે પરંતુ શું તમને ખબર છે ચોકલેટ ત્વચાને પણ નિખારે ? અત્યાર સુધી આપણે ચોકલેટ ફેશિયલનું નામ સાંભળ્યું હતું પરંતુ હવે તેનાથી બનેલુ બોડી વેક્સિગં, મેન્ક્યિોર, પેડિક્યોર અને ફેસ માસ્ક પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. ચોકલેટ માત્ર ડાગ ધબ્બા જ નહીં દૂર કરતું પરંતુ સુધી ત્વચાને ચમકીલી પણ બનાવે છે.

તડકા અને યુવી કિરણોથી બચવા માટે મહિલાઓ સનસ્ક્રિન લોશનનો ખર્ચ કરતી હોય છે, પરંતુ ખર્ચો કરવાની જરુર નથી ચોકલેટને ઓગાણીને ઠંડી થવા દો ત્યાર બાદ તેને લોશનની જેમ લગાવી સુકાવા દો પછી ગરમ પાણીથી હાથ ધોઇ લેવા આ ઉ૫ાય સપ્તાહમાં  એકથી બે વખત કરવાથી ચોક્કસ ફાયદાઓ થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.