Abtak Media Google News

યાજ્ઞીક રોડ પર આવેલ શી વર્લ્ડ સ્ટોર કે જયાં લેડીઝને લગતી નાનામાં  નાની વસ્તુથી લઇને મોટી વસ્તુઓ જેવી કે કોસ્મેટીકસ, પર્સીસ, વેનીટી બેગ્ઝ, અન્ડરગાર્મેન્ટસ, હોઝીયરી વગેરે ચીજવસ્તુઓ એક છત નીચે ઉપલબ્ધ બને છે.

Advertisement

2 45ત્યારે લેકમે ના પ્રોફેશનલ દ્વારા ચાર દિવસ માટે ફ્રી મેકઅપનો સેમીનારનું શી વર્લ્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શી વર્લ્ડમાં આવનાર તમામ માનુનીઓને લેકમેનો મેકઅપ ફ્રી કરી આપવામાં આવશે.

5 27

વિશેષ માહીતી શી વર્લ્ડના જેમિલભાઇએ આપતા જણાવ્યું હતું કે અમારે ત્યારે વિવિધ કંપનીઓ જેવી કે લોરિયલ, ગાનિયર, વેલા, મેટ્રીકસ, લેકમે, હિમાલિયા, લોટર, મેબીલીન વગેરેની બધી જ પ્રોડકટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ડિઝાઇનર પર્સિસ, વેનીટી બેગ્સ, અન્ડર ગાર્મેન્ટસ પણ મળી રહે છે.

3 28આ ઉપરાંત સેમીનાર વિશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચાર દિવસ માટે લોકોના પ્રોફેશનલ દ્વારા શી વર્લ્ડ સ્ટોરની મુલાકાત લેનાર દરેક લેડીઝને ફ્રીમાં લેકમેનો મેકઅપ કરી આપવામાં આવશે જેનો સર્વે લોકો લાભ લે તેવી અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.