Abtak Media Google News

બૉલીવુડ ના ગોલ્ડન કપલ કહવતા મલાઇકા અને અરબાસ ખાન ના ગઈ કાલે ડેવોસ થઈ ગયા. 18 વર્ષ ના આ લગ્ન જીવન નો અંત આવી ગયો. ફેમિલી કોર્ટે પુત્રની કસ્ટડી મલાઈકાને આપી છે. અરબાઝને જ્યારે ઈચ્છા થશે ત્યારે તે પોતાના પુત્ર અહાનને મળી શકશે. અરબાઝ તથા મલાઈકાના વકીલ એડિવોર્સ થઈ ગયાની વાતને સમર્થન આપ્યું છે.મલાઇકા અને અરબાસ હમણાં જસ્ટિન બીબર ના કોન્સર્ટ સાથે જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.