Abtak Media Google News

માંગરોળ સમાચાર

માંગરોળના માનખેત્રામાં  ઈંગ્લીશ દારૂ ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં 308 પેટી ઇંગ્લિશ દારૂ સાથે બે ગાડી ઝડપી પાડવામાં આવી છે. ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ ૩૦૮ જેમાં નાની બોટલ ૮૨૯૨ હતી અને ૪ મોબાઈલ ફોન , ૨ ગાડી સાથે રૂપિયા.૨૯,૩૮,૯૨૦/- મુદામાલ કબ્જે કર્યો છે . પોલીસે  આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે .

Advertisement

નિતિન પરમાર

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.