ભવિષ્યમાં ગુજરાતમા મેન્યુફેચકરીંગ યુનિટ કાર્યરત કરાશે: મહમદ અબ્દુલ રહેમાન

water expo | mahmad abdul raheman
water expo | mahmad abdul raheman

હૈદરાબાદનાં મહમદ અબ્દુલ રહેમાને જણાવ્યું હતુ કે આ એકસ્પોમાં ભાગ લઈને અમને ગુજરાતને કેવી પ્રોડકટસ જોઈએ તે અંગે જાણકારી મળી છે. ગુજરાતમાં અમે સૌ પ્રથમવાર એકસ્પોમાં ભાગ લીધો છે.

અમે જે પ્રોડકટસનું મેન્યુફેકચરીંગ કરીએ છીએ તે પ્રોડકટસનું ભારતમાં માત્ર અન્ય બે કંપની જ મેન્યુફેકચરીંગ કરે છે. અમે એફઅરપી મેમરીન હાઉસીંગ, મલ્ટીપુટ વાલ ફલો મીટર્સ જેવી પ્રોડકટસ બનાવીએ છીએ અમારી પ્રોડકટસ ઈનોવેટીવ પ્રોડકટસ છે.જેમાં કોમ્પીટીશન નથી ભવિષ્યમાં ગુજરાતમા મેન્યુફેકચરીંગ યુનીટ બનાવવાનું આયોજન કરી રહ્યા છીએ.