Abtak Media Google News
  • જીલ્લા પંચાયત, સદસ્ય તાલુકા પંચાયત, સદસ્ય અને સરપંચ એકજ પરિવારના સભ્યો 200 કાર્યકર્તા ઓ સાથે ભાજપમાં જોડાયા

Junaghadh news : જૂનાગઢ જિલ્લાનાં ભેસાણ ખાતે ભાજપના સી આર પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને માંગરોળ તાલુકાના શીલ ગામમાંથી એક જ પરિવારનાં પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા. વર્તમાન સમયમાં રાજનૈતિક મહોહ છવાયો છે.

Gram Panchayat

પંચાયતના સદસ્ય શિલ્પાબેન રામજીભાઈ ચુડાસમા શીલ તાલુકા પંચાયતના સદસ્ય રામજી ચુડાસમા શીલ ગ્રામ પંચાયત સરપંચ જયેશ ચુડાસમા માંગરોળ તાલુકાના શીલ ગામથી આજરોજ ભાજપમાં સી આર પટેલના સ્થાનેથી અને માંગરોળ ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગટીયા કેશોદ ધારાસભ્ય માજી મંત્રી દેવાભાઈ માલમ તાલુકા ભાજપ પ્રમુખ દાનાભાઈ બલાસનાં આગેવાની હેઠળ ખેસ ધારણ કરી ભાજપમાં 200 કાર્યકર્તાઓ સાથે જોડાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.