Abtak Media Google News

જુની પેઢી અને અત્યારની પેઢી વચ્ચે વિવિધ બાબતોને લઇને જનરેશન ગેપ જોવા મળે છે. તેઓના પોતાના સમયને અનુરૂપ દરેક બાબતના મંતવ્ય હોય છે. આથી બન્ને પેઢી વચ્ચે કેવી રીતે સંકલન કરવું તે બાબતે ધબકતી ક્ષણ કાર્યક્રમ હેઠળ મોટીવેશનલ સ્પીકર પારસ પાંધી યુવાનોને પ્રોત્સાહિત કરશે.

આ કાર્યક્રમનું આયોજન ક્રિશવ ઇવેન્ટ અને પૂનમબેન દવે દ્વારા કરવામાં આવ્યું છે. તા.17ને શનિવારે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાશે. જેના પાસનું બુકીંગ શરૂ થઇ ચુક્યું છે. પાસ બુકિંગ માટે મો.88494 54232 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.