Abtak Media Google News

રાજકોટમાં સતત વકરી રહેલા કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે હવે ખૂદ મેયર ડો. પ્રદિપ ડવ મેદાનમાં ઉતર્યા છે. આજે સવારે તેઓએ શહેરનાં રૈયા ચોકડી અને કે.કે.વી. ચોકમાં ટેસ્ટીંગ બૂથનો આરંભ કરાવ્યો હતો.

Img 20210320 Wa0005

ત્યારબાદ બી.આર.ટી.એસ. બસમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતુ. મુસાફરોને કોરોનાને નાથવા માટેની જરૂરી ગાઈડલાઈન એવી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની વિનંતી કરી હતી.

 

જે લોકોએ માસ્ક નહોતા પહેર્યા તેને માસ્કનું વિતરણ કર્યું હતુ. રીક્ષા ચાલકોને પણ ઉભા રાખી કોરોના અંગે જાગૃતી આપી હતી અને માસ્કનું વિતરણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.