Abtak Media Google News

કેબીન ધારકો અને વેપારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા

ઇન્ડસ્ટ્રીયલ એસોસિયન માં સ્વચ્છતા અભિયાન વિનામૂલ્યે સર્વે નિદાન કેમ્પ અને ટ્રાફિક બાબતે એક મીટીંગ રાખવામાં આવી હતી જેમાં મેટાડોર રીક્ષા કેબિન ધારકો વેપારીઓ આ મિટિંગમાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેઓને તેમના વ્યવસાય પાસે સ્વચ્છતા રાખવા અને વાહનચાલકોને ટ્રાફિકમાં અડચણરૂપ ન થાય તે માટે પાર્કિંગ કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આયુ ચેરમેન રમેશભાઈ ટીલારા પ્રમુખ કિશોરભાઈ ટીલારા તથા અમુતભાઈ ગઢીયા તથા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર કુલદીપ સિંહ ગોહિલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ.

Advertisement

Img 20191215 175144

આ મિટિંગમાં સંસ્થાના હોદ્દેદારો જય સરદાર યુવા ગ્રુપ ના પ્રતિનિધિ વેરાવળ ગામ ના પંચાયતના સરપંચ તથા ઉદ્યોગકારો મિત્રો હાજર રહ્યા હતા આ તકે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનના નવાં નિમણુક પામેલ પી.એસ.આઇ કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટર્લીંગ હોસ્પિટલના હદય રોગના નિશ્ચિત ડોક્ટર મનદીપ ટીલારા  બંને મહાનુભાવોને  બુક આપી સન્માન કરવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.