Abtak Media Google News

સરસાવ ગામ પાસેથી કરોડોનો વિદેશી દારૂ ઝડપાયો

  મહેસાણા સમાચાર

Screenshot 15

Advertisement

મહેસાણાના નંદાસણ પોલીસે સરસાવ ગામ પાસેથી કરોડોનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. નંદાસણના સરસાવ ગામ પાસે ટ્રક માંથી 400 પેટીથી વધુ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ઠાર અને અન્ય 11 અલગ અલગ ગાડીમાંથી દારૂનું કટિંગ ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે કરોડોના રૂપિયાનું 400 પેટીનો દારૂ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

કિશોર ગુપ્તા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.