Abtak Media Google News

ધોરાજી સમાચાર

Website Template Original File 17

ધોરાજીના જેતપુર રોડ પર ખાડાનું સામ્રાજ્ય વધી ગયું છે . તંત્રને  અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી . વાહનચાલકો અને શાળાના બાળકોને હાલાકી પડી રહી છે . એસ. ટી બસો પણ સલામત નથી તે પણ ખાડા રાજમાં બંધ  હોવાથી મુસાફરોને હળકીનો સામનો કરવો પડી રહ્યો છે .

સાગર સોલંકી

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.