Abtak Media Google News

જો તમે લાંબા સમયથી છોકરા નો પ્લાન કરી રહ્યા છો પરંતુ ઘણા વર્ષો વીતી ગયા બાદ કોઈ પણ સારા સમાચાર નથી મળી રહ્યા તો તેની પાછા એનું મૂળ કારણ તમારી ડાઈટ હોય શકે છે. જેના કારણથી તમારે પ્રજનન ક્ષમતામાં કમી આવતી હોય છે. જો અત્યાર સુધી તમને લાગતું હોય કે બાંઝપન અને તમારી ડાઈટ ને કાય લેવા – દેવા નથી તો તમને જણાવી દઈએ કે તમારી વિચારક્ષેણી ખોટી છે.

તમારી ડાઈટ ના માત્ર તમારી સેક્સ લાઈફને બરબાદ કરે છે પરંતુ તે તમને પિતા બનવાના સપનાને પન અધૂરું રાખી શકે છે.

કૈફીન :

2 31ચા-કોફીના શોખ તમને ઘણા મોંઘા પડી શકે છે. કદાચ જ તમને ખબર હશે કે ચા-કોફીની ચૂસ્કી તમારે સેક્સુયલ હેલ્થ ખરાબ કરી રહી છે.તમને જણાવી દઈએ કે, દિવસમાં 2 કપ થી વધારે ચા-કોફી પુરુષના પ્રજનન સેલ્સની હેલ્થ ખરાબ કરી શકે છે. આના થવાથી નુકશાનથી બચવા માટે વધારેમાં વાદરે 2 કપ જ પીવી જોઈએ.

જંક ફૂડ :

05 11 03 Ma Alimentacaoજંક ફૂડના શૌકીન મર્દ જાણીલે કે જે વસ્તુમાં ફૈટ અને શુગરની માત્ર વધારે હોય છે તો પાચન તંત્ર, દિલ અને પ્રજનન સેલ્સ માટે સારું નથી હોતું. આવા પ્રકારનું ખાવાનું ખાવાથી તમારા સ્પર્મ કાઉન્ટના વિકાસ પર ખરાબ અસર પાડે છે.

શુગર ડ્રિંક્સ :

Soft Drinksશુગર ડ્રિંક્સ જેવી શોડા, એનર્જી ડ્રિંક્સ અને કાર્બોહાઈડ્રેટ ડ્રિંક્સ ના શોખીન મર્દો માટે એક રિસર્ચમાં ખૂલાશો થયો છે કે એક દિવસમાં એક થી વધારે શુગર અને કાર્બોહાઈડ્રેટ ડ્રિંક્સ પીવાથી સ્પર્મ ક્વાલિટી પ્રભાવિત થાય છે. આવી ડ્રિંક્સ શરીરમાં શુગર ઇંસુલીન રાજીસ્ટેંટને વધારીને ઑક્સીડેવિટ સ્ટ્રેસ પૈદા કરે છે. જેના કારણે સ્પર્મ ઓછા થાય છે.

ફૈટી ડેરી પ્રોડક્ટ :

273451 Milkફૈટથી ભરપૂર ડેરી પ્રોડક્ટ જેમકે દૂધ અને ચીઝ સ્પર્મની સ્ફૂર્તિને નુકશાન પહોચાડે છે. દિવસમાં બે વાર ફૈટ ડેરી પ્રોડક્ટ લેવાથી યંગ પુરુષો ને આવા પ્રકારના નુકશાન થાય શકે છે.

પ્રોસેસ્ડ મીટ :

0D26Ee59 813 Lucyjuicycrunchburger Land1મીટ ખાવાના શોખીન લોકો જાણી લે કે પ્રોસેસ્ડ મીટ તમારા સ્પર્મ ની ક્વાલિટી પર અસર કરે છે. હૈમબર્ગર, હોટ ડોગ અને સલામીમાં ઇસ્તેમાલ થનારી પ્રોસેસ્ડ મીટ તમારા સ્પર્મ કાઉંટને 23 ટકા સુધી ઓછું કરી શકે છે. પ્રોસેસ્ડ મીટ નુકષનદેહ છે કારણકે તેમાં હાર્મોનલ અવશેષ હોય છે. જે પ્રજનન તંત્રને નુકશાન પોહોચાડી સકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.