Abtak Media Google News

શહેર ઉપરાંત બહાર ગામના લોકો મેટ્રોસુઝમાં લગ્નસરા અને કેઝયુલવેર માટે ખરીદી કરતાં જોવા મળી રહ્યાં છે

માલવીયા ચોકમાં છેલ્લા ર3 વર્ષની જાણીતા મેટ્રો સુઝમાં વિવિધ બ્રાન્ડેડ, પ્રિમીયમ કલેકશનના ફૂટવેર જોવા મળતા હોય છે. ત્યારે મેન્સવેર, લેડીઝવેર, કિડસ વેર કલેકશનમાં દિવાળી અને વેડીંગ માટે કલેકશન ઉપલબ્ધ છે. નવા રંગરૂપ સાથે મેટ્રો સુઝ  ફરીથી શરુ થયું છે. જેમાં તમામ બેસ્ટ કવોલીટી, ડિઝાઇનના ફુટવેરમાં વિવિધ વેરાયટી ઉપલબ્ધ છે. રાજકોટ સહિત બહાર ગામથી લોકો મેટ્રો શુઝમાં લગ્નસરા મો કેઝયુલવેર માટે દિવાળીના તહેવાર માટે ખરીદી કરતાં જોવા મળી રહ્યાં છે.

કવોલિટીમાં બાંધછોડ  કરતાં ન હોય જેથી કસ્ટમર્સ અમારી પ્રોડકટસથી સંતુષ્ટ:  લક્ષ્મણભાઇ પરમાર

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મેટ્રો સુઝના સ્ટોર મેનેજર લક્ષ્મણભાઇ પરમારએ જણાવ્યું હતું કે, નવા રંગરુપ સાથે ફરીથી મેટ્રો સુઝ શરુથયું છે. અમારી પાસે મેટ્રોની દાવીચી પ્રિમીયમ રેન્જ, સ્કેચર્સ, રીબોક, એડીડાસ, લેંયવેજ વગેરે બ્રાન્ડનું પ્રિમીયમ કલેકશન ઉપલબ્ધ છે. લેડીઝ માટે સ્પેશ્યલ વેડીંગ કલેકશન દિવાળી કલેકશન સારું ચાલું છે. અમારે ત્યાં મેચીંગ પર્સ, ઝોલાબેગ મળી રહે છે. ફેસીવલ કલેકશનમાં કેઝયુલ વેર પાર્ટી વેર મેન્સ, લેડીઝ માટે ઉપલબ્ધ છે.

અમારી પાસે તમામ બેસ્ટ પ્રોડકટસ કવોલીટી નવીનતમ ડિઝાઇન મળી રહે છે. મેટ્રો સુઝની ખાસીયત એ છે કે અમે સમયાંતરે ગ્રાહકોને નવું આપીએ છીએ. અમે બેસ્ટ સર્વિસ પૂરી પાડીએ, કવોલીટીમાં અમે બાંધછોડ કરતાં નથી. કસ્ટમર્સ અમારી પ્રોડકટસથી સંતુષ્ટ છે. અને અમે પણ સર્વિસમાં વધુ ઘ્યાન આપીએ છીએ.

મેટ્રો સુઝ દરેક કસ્ટર્મને બેસ્ટ સર્વિસ પુરી પાડે છે: પ્રિતી અગ્રવાલ

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ગ્રાહક પ્રિતી અગ્રવાલએ જણાવ્યું હતું કે હું જેતપુરથી આવું છું હું ઘણા વર્ષોથી મેટ્રો સુઝમાંથી જ ફુટવેરની ખરીદી કરતી આવી છું. અને આગળ પણ અહીં રાજકોટમાં આવેલ મેટ્રો સુઝમાંથી જ ખરીદી કરીશ કારણ કે મેટ્રો માં તમામ બ્રાન્ડના અને વિવિધ ડિઝાઇનના અવનવા કલેકશન મેન્સવેર, લેડીઝવેર અને કીડસવેરમાં મળી રહે છે. સાથો સાથ પર્સ, શોકસ સહિતની એસેસરીઝ પણ મળી છે. મેટ્રોમાં આવીએ અહિંયાનો સ્ટાફ અને તેની સર્વિસ બેસ્ટ હોય છ. અને આફટર સેલ્સ સર્વિસ પણ ખુબ જ સારી છે. તેથી અહિંયા આવવાનું પસંદ કરીએ છીએ.

વર્ષોથી મેટ્રોમાંથી જ શોપીંગ કરીએ છીએ: સુનિલકુમાર જલાન

‘અબતક’ સાથેની  વાતચીત દરમિયાન કલકતાથી આવેલ  સુનિલકુમાર જલાન જણાવ્યું હતું કે મારી દિકરી જેતપુર રહે છે તેથી જેતપુર આવ્યો છું. મેટ્રો સુઝની પુરા ભારતભરમાં અનેક જગયાએ આઉટલેટ છે. કલકતામાં પણ છે અને હું છેલ્લા પ0 વર્ષથી મેટ્રો સીઝમાં થી જ ફુટવેર લેવાનું પસંદ કરું છું. મને મેટ્રોનું કલેકશન ખુબ જ ગમે છે મેટ્રોની સર્વિસ બેસ્ટ હોય છે તેની ખરીદી કરવી ગમે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.