Abtak Media Google News

મેન્સવેર, લેડીઝ વેર, કિડસવેરમાં મેટ્રો બ્રાન્ડમાં બે પેર ફુટવેરની ખરીદી પર 60 ટકા ડિસ્કાઉન્ટ: સ્કેચર્સ, પૂમા, એડીડાસ, દાવીચી સહિતની બ્રાન્ડ પર સ્પેશ્યલ ઓફરનો ભરપુર લાભ લેતા રાજકોટીયન્સ

રંગીલા રાજકોટીયન્સ  ખાવા પીવા હરવા-ફરવા સાથે શોપીંગ કરવાના પણ એટલા જ શોખીન હોય છે. ત્યારે શહેરના માલવીયા ચોક ખાતે આવેલ જાણીતું મેટ્રો શુઝ  ખાતે ભવ્યાતિ ભવ્ય સેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ બ્રાન્ડના ફુટવેર કલેકશનમાં સ્પેશ્યલ ઓફર્સ- ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મેટ્રો સુઝ પોતાના યુનિટ કલેકશન સાથે બેસ્ટ સર્વિસીસ કસ્ટમર્સ કેર માટે જાણીતું છે. મેટ્રોલમાં યોજાયેલા સેલમાં મેટ્રો બ્રાન્ડના ફુટવેર કલેકશનમાં એક પેરની ખરીદી પર પ0 ટકા જયારે બે પેરની ખરીદી પર 60 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

તથા બીજી બ્રાન્ડ જેમ કે દાવીચી, એડિડાસ, પુમા, સ્કેચર્સ,  સહીતની પ્રિમિયમ બ્રાન્ડમાં પણ ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહ્યું છે. મેન્સવેર, લેડીસ વેર, અને કિડસ વેરમાં રેગ્યુલર, સ્પોર્ટસ, એથનીક, કલેકશનમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યાં છે. મેટ્રો શુઝમાં દરેક બ્રાન્ડમાં અદભુત યુનિક કલેકશન સાથે કવોલીટી પણ બેસ્ટ આપવામાં આવે છે. જેથી ગ્રાહક એક વખત ખરીદી કર્યા બાદ ફરીવાર મેટ્રો શુઝમાંથી જ ફુટવેર ખરીદવાનું પસંદ કરે છે. મેટ્રો શુઝની આફટર સેલ્સ સર્વિસ પણ બેસ્ટ આપવામાં આવે છે.

અમે ગ્રાહકોને બેસ્ટ સર્વિસ, કવોલીટી, સાથે યુનિક કલેકશન આપીએ છીએ: લક્ષ્મણભાઇ પરમાર

‘અબતક’ સાથેની વાતચીતમાં મેટ્રો શુઝ રાજકોટ બ્રાન્ચના મેનેજર લક્ષ્મણભાઇ પરમારએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી મેટ્રો શુઝ ગ્રાહકોને મનપસંદ, યુનિક તથા નવીનતમ ફુટવેર કલેકશન આપવામાં આગળ રહ્યું છે. અમારા મેટ્રો શુઝમાં મેટ્રો ઉપરાંત એડીડાસ, પુમા, સ્કેચર્સ,  દાવીચી સહીતની બ્રાન્ડમાં યુનિક અને વિશાળ કલેકશન ઉપલબ્ધ છે. હાલ મેટ્રો શુઝમાં મેટ્રો બ્રાન્ડના ફુટવેરની એક પેર ખરીદી પર 50 ટકા  ડીસ્કાઉન્ટ જયારે બે પેર ફુટવેર પર 60 ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

જયારે બીજી બ્રાન્ડ પર પણ ઓફર-ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મેન્સવેર, લેડીસવેર, કીડસ વેરમાં સ્પોટસ, રેગ્યુલર, કેઝયુલ, એથનીકવેરમાં બેસ્ટ કવોલીટી સાથે યુનિક ડિઝાઇનના ફુટવેરની ગ્રાહકો ખરીદી કરી રહ્યાં છે. સેલનો બહોળી સંખ્યામાં ગ્રાહકો લાભ લઇ રહ્યાં છે. અમારા મેટ્રો શુઝની વિશેષતા એ છે કે અમે ગ્રાહકોને બેસ્ટ કલેકશન સાથે બેસ્ટ કવોલીટી અને બેસ્ટ સર્વિસ આપીએ છીએ. સેલમાં ફુટવેર સાથે લેગ, પર્સ, વોલેટ, બેલ્ટ, શોકસ સહિતની એસેસરીઝ પણ ઉપલબ્ધ છે. આ સેલ હજુ થોડા દિવસ ચાલશે તો વધુમાં વધુ લોકો ખરીદી કરે તેવી અમને અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.