Abtak Media Google News

રાજકોટમાં મોટામવા ગામના સ.નં. ૧૭૮માં ટી.પી. સ્કીમ નં.૬૬ માં આવેલ કોઝવે પુલતૂટી જતા ત્યાં ના રહેવાસીઓને એકથી બે કિલોમીટર ફરીને ગામમાં પોતાના ઘરે જવું પડે છે.

સ્માર્ટ સીટી ના કહેવાતા વિસ્તારમાં પ્રથમ વરસાદે જ આવી દશા….

ત્યાંના રહેવાસીની લાગણી છે કે તંત્ર તાત્કાલીક રુબરુ મુલાકાત લઇને યુઘ્ધના ધોરણે પુલની મરામત કરાવે તેવી ગામલોકોની માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.