Abtak Media Google News

અનુપમ ખેરની આવનારી હિન્દી ફિલ્મ ‘રાંચી ડાયરીઝ’નું ટીઝર રીલીજ થયું છે જે સુપરસ્ટાર સલમાન ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રીલીજ કર્યુ હતું.

‘રાંચી ડાયરીઝ’ એક એક્ટ્રસ અને એના ગોડફાધરની કહાની છે. જે ઇન્ડસ્ટ્રીમાં નામ અને શોહરત માટે કાઇ  પણ કરવા તૈયાર થઇ જાય છે. ફિલ્મમાં અનુપમ ખેર તેમજ તેની સાથે શેરગિલ પણ છે તેમણે એક પુલિસ ઇન્સપેક્ટરની ભુમિકા ભજવી છે. સૌદર્ય શર્મા, હિમાશ કોહલી અને તાહા શાહ પણ મુખ્ય ભુમિકાઓ ઉપરાંત ફિલ્મએ સાત્વિક મોહંતી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવ્યું છે.

તેમજ અનુપમની બીજી ફિલ્મ ‘ટોયલેટ : એક પ્રેમ કથા’ ૧૧ ઓગસ્ટ પર રિલીઝ થશે જેમાં મુખ્યત્વે અક્ષયકુમાર અને ભુમિ પેડનેકર પોતાની આવનારી ફિલ્મમાં ભુમિકા ભજવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.