Abtak Media Google News

રવિવારે મધર્સ ડે મા પ્રત્યેના પ્રેમને પ્રદર્શિત કરવાનો દિવસ મધર પ્લાઝમા લેમ્પ મધર ટ્રોફી, ફઝલ, કોટેશન ફ્રેમ કાર્ડસ નો ખજાનો જોહર કાર્ડસમાં એબીસીડીના છવ્વીસ અક્ષરોમાં પણ જેની વ્યાખ્યા આપી શકવા અસમર્થ છે તેવી માની મમતા પ્રત્યેના પ્રેમ ઉજાગર કરવાનો દિવસ તા. ૧૩ને રવિવારના રોજ આવે છે. ડો. યાજ્ઞીક રોડ ઉપર આવેલા જોહર કાર્ડસ વાળા યુસુફભાઈ તથા હસનેનભાઈએ મધર્સ ડેની માહિતી આપતા જણાવ્યું કે ગીફટ બોકસ કોટેશન તથા યેડીબીયર વાળા મધર ટ્રોફી, મધર પ્લાઝમા લેમ્પ, મધરના શોપીસ, મધરના કોટેશન વાળી કાચની ફ્રેમ, મધરની કેન્ડલ મોમ મધર વાળા કીચેઈન, મોમ લખેલ લોકેટ, મધર્સ લખેલ ફઝલ, મગ સાથે ગીફ બોકસમાં ટેડીબીયર આ ઉપરાંત સંખ્યાબંધ મધર્સને આપવા માટેની ગીફટો જોહર કાર્ડમાં આવેલી છે. જોહરકાર્ડવાળા જોહરભાઈએ કાર્ડસ અંગે જણાવ્યું કે મધર્સ ડેના ૫૦ થી વધુ ડીઝાઈનોના કાર્ડસ આવ્યા છે. આ ઉપરાતં પ્રસનલાઈઝ ગીફટો પણ મધર્સની તૈયાર કરી આપીએ છીએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.