Abtak Media Google News

આમ તો મશરૂમ પોષક તત્ત્વોથી ભરપૂર હોવાનું મનાય છે, પરંતુ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી  મદ્રાસના નિષ્ણાતોઓનું કહેવું છે કે અમુક જગ્યાએ ગતાં મશરૂમ પ્રદૂષણમાં વધારો કરે છે.

સંશોધકોનો દાવો છે કે અમુક ચોક્કસ પ્રકારનાં મશરૂમ હવામાં પ્રદૂષકો પ્રસરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ માટે રિસર્ચરોએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી  મદ્રાસના ૬૮૭ એકરના કેમ્પસમાં ગતાં મશરૂમ પર પ્રયોગ કર્યો હતો. કેમ્પસમાં અમુક ચોક્કસ વૃક્ષોની ઉપર ગતાં મશરૂમની પ્રજાતિઓ પ્રદૂષણનું કારણ હોવાનું અભ્યાસીઓનું કહેવું છે.

તેમણે લગભગ ૧૭ મશરૂમની જાતિઓના મૂળભૂત કોષોનો અભ્યાસ કરીને તેમ જ એની આસપાસની હવાની ડી તપાસ કરીને તારણ કાઢ્યું હતું

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.