Abtak Media Google News

બોલિવૂડના સંજુ બાબા એટલે કે સંજય દત્ત હમણાં તો પોતાની ફિલ્મને લઈને ખૂબ બીઝી છે ગયા વર્ષે તેમની બાયોપિક ફિલ્મ સંજુ ખૂબ જ ચર્ચામાં રહી થી. એ ફિલ્મમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે સંજય તેની પત્ની અને બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે.

 

View this post on Instagram

 

My daughter is my treasure. I pray that every girl child is given the love and care they deserve! ❤?? #NationalGirlChildDay

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

હાલમાં જ સંજય દત્તએ પોતાની દીકરી સાથેનો એક ફોટો પોતાના ઇનસ્ટાગ્રામના એકાઉન્ટ પર શેર કર્યો છે તે ફોટામાં સંજય દત્તની દીકરી ઈકરા સાથે તે નજર આવી રહ્યા છે. એક દીકરીના પિતા બનીને તે ખૂબ જ ગર્વ મહેસુસ કરે છે, નેશનલ ચાઈલ્ડ ડે ના દિવસે સંજય દત્તએ દીકરી ઈકરા સાથે એક ખૂબ જ પ્યારભરી તસ્વીર શેર કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.