Abtak Media Google News

દરરોજ બે વોર્ડમાં નર્મદાયાત્રા નિકળશે: રામાપીર ચોકડી ખાતે મંત્રી બાબુભાઈ બોખીરીયાના હસ્તે યાત્રાનો પ્રારંભ થશે

રાજય સરકાર દ્વારા માં નર્મદા મહોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં નાર છે હેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલી તા.૧૫/૦૯/૨૦૧૭ દરમિયાન તમામ વોર્ડમાં માં નર્મદા મહોત્સવની ઉજવણી નાર છે. માં નર્મદા મહોત્સવ માં રાજય સરકારના માર્ગદર્શન હેઠળ બે ર બનાવવામાં આવ્યા છે. આ રમાં નર્મદા મૈયાનું સ્ટેચ્યુ, કળસ તેમજ ર સુશોભિત કરવામાં આવેલ છે. આવતીકાલી દરરોજ બે વોર્ડમાં નર્મદા યાત્રા નીકળશે. નર્મદા યાત્રા સવારે ૦૮:૦૦ ી ૦૧:૦૦ અને બપોરે ૦૪:૦૦ ી ૦૭:૦૦ સુધી વિસ્તારોમાં યાત્રા ફરશે. પ્રસન સમયે  પદાધિકારીઓ, સંતો મહંતો, સનિક આગેવાનો દ્વારા સ્વાગત શે. ત્યાર બાદ નિયત કરેલ રૂટ પર યાત્રા આગળ વધશે અને જુદા જુદા ત્રણ સ્ળોએ સરદાર સરોવર બંધ વિષે ગુજરાતને નાર ફાયદાની સીડી નિદર્શન કરાશે, ત્યારબાદ સાંજે પુર્ણાહુતી સમયે સનિક રહેવાસીઓ દ્વારા આરતી શે અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ યાત્રામાં વિસ્તારના રહેવાસીઓ, સંસઓ, સંતો મહંતો, સમાજના આગેવાનો વિગેરેને જોડવામાં આવશે.આવતીકાલના રોજ વોર્ડ નં.૧ અને ૨ માં માં નર્મદા મહોત્સવનો પ્રારંભ નાર છે જેના અનુસંધાને સવારે ૦૯:૩૦ કલાકે રામાપીર ચોકડી ખાતે રાજ્યના પાણી પુરવઠા અને પશુ-પાલન વિભાગના મંત્રી બાબુભાઈ બોખીરીયાના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભ આરંભ કરાશે. આ પ્રસંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાય અધ્યક્ષ સને ઉપસ્તિ રહેશે. આ અવસરે સાસંદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુની. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ૬૯-વિધાનસભાના ઇન્ચાર્જ નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભા.જ.પ્. પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે,.મેયર ડો.દર્શીતાબેન શાહ, શહેર ભા.જ.પ. મહામંત્રી દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ મોહનભાઈ વાડોલીયા, મંત્રી ચારુબેન ચૌધરી, શાશકપક્ષ નેતા અરવિંદભાઇ રૈયાણી, નેતા વિપક્ષ વશરામભાઈ સાગઠીયા, દંડક રાજુભાઈ અઘેરા, વોર્ડ નં.૧ કોર્પોરેટર આશિષભાઈ વાગડિયા, દેવરાજભાઈ મકવાણા, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, વોર્ડ નં.૨ કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, સોફીયાબેન દલ, વોર્ડ નં.૧ પ્રભારી દિલીપભાઈ પટેલ વોર્ડ નં.૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રમુખ રસિકભાઈ બદ્ર્કીયા, વોર્ડ નં.૨ રાજેન્દ્રસિંહ ગોહિલ વોર્ડ નં.૧ મહામંત્રી કાનાભાઈ ખાણધર, ભાવેશભાઈ પરમાર, વોર્ડ નં.૨ મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, જયસુખભાઈ પરમાર તેમજ સનિક વિસ્તારના રહેવાસીઓ વિગેરે ઉપસ્તિ રહેશે.ગુજરાતના વિકાસના દ્વાર ખોલનારી જીવાદોરી સમાન સરદાર સરોવરની રાજય સરકાર દ્વારા યોજાનાર માં નર્મદા મહોત્સવમાં શહેરીજનોએ જોડાવવા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે આમંત્રણ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.