નવરાત્રીની તૈયારીઓ શરૂ: અવનવા ગરબાનું ધૂમ વેંચાણ

હવે નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગરબા કળશનું બજારમાં વેચાણ થઇ રહ્યું છે. ધર્મશાસ્ત્રની દ્રષ્ટ્રીએ નવરાત્રના પ્રથમ દિવસે વહેલી સવારે શુભ મુહુર્તમાં ગરબા નું સ્થાપન ઘરમાં કરવામાં આવે છે આ ગરબા ઘરમાં સુખ, સમૃઘ્ધિ લાવે છે હાલ બજારમાં અવનવા ગરબાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે