Abtak Media Google News

લીંબડી મહાજન પાંજરાપોળમાં પ્રવચન આપતા પૂ. વિશ્ર્વાસિનીજી મ.સ.એ જણાવ્યું હતું. કે આજે આપણે સહુ અબોલ જીવો પ્રત્યેની કરુણાી તેમને નમસ્કાર મહામંત્ર સંભળાવવા ભેગા યા છીએ.. આ બધા જીવો એ પુરવભવ માં એવુ પાપ કર્મ બાંધી દીધુ હશે. જેને લઇને તિર્યચ ગતિમાં જન્મ પામ્યા-જે ગતી માં પેટ પુરતુ ખાવા માટે પણ જીવો વલખા મારે છે.આ જીવો ઉપર હદયના શુભ ભાવી કરુના લાવી દરેક દર મહીને પોતાના ઘર ખર્ચમાં કરકસર કરી જો ૧૦૦ રુ બચાવે તો એક વર્ષ ૧૨૦૦ રુ ભેગા ાય.લીંબડી સંઘમા દેરાવાસી સંઘના ચારસો ઘર છે. આ ચારસો ઘરના બહેનો ભેગા ઇને લીંબડી મહાજન પાંજરાપોળ માં દાન આપવા માં આવે તો અબોલ જીવો માટે ના ફંડ્મા સારો એવો વધારો ાય   દરેક જીવોને નમસ્કાર મહામંત્ર નુ સ્મરણ કરાવવા પુર્વક ઘાસ- લાડવા વિગેરેનું ભોજન કરાવે તો જીવો શાતા પામે.નવકાર મંત્ર સાંભળવાી તે જીવો પણ ભવાંતરમાં આ ભગવાનનું શાસન પામે એવી શુભ ભાવનાી પાંજળાપોળમાં આવી સહુ કોઇ ૧૦૮ નવકાર નમસ્કાર મહામંત્ર નો જાપ કરી આ બધા અબોલ જીવો પ્રત્યે કરુણાનો ભાવ દર્શાવી..જે આપણ ને સિદ્ધિગતિ મા સોપાન સર કરાવવા માટે આગળ વધારે એમાં શંકા ને સનની.આજ ના આ નવકાર નમસ્કાર મહામંત્ર જાપ ના મંગલપ્રસંગે પાંજળાપોળની ભુમી પર આવી ૧૦૮ નવકાર નમસ્કાર મહામંત્ર નો જાપ કરવા ની ભાવના રાખે એજ મંગલ શુભેચ્છા.

અહિંસા તો ભારતીય સંસ્ક્રુતી છે. તેમા જૈનદર્શન નો પાયો જ અહિંસા છે.એની ઇમારત પણ અહિંસા જ છે.એક ઇટ પણ અહિંસાના પાણીી સીંચાયેલી છે.તેના શીખરો કળશો અહિંસા ી મઢાયેલા છે. જૈન ધર્મ અહિંસાના બે પ્રકાર માને છે.નેગેટીવ અને પોઝેટીવ કોઇ  જીવ ને ન મારવો એ નેગેટીવ અહિંસા નો પ્રકાર છે.ને મરતા જીવને બચાવવો એ પોઝેટીવ પ્રકાર છે. જૈન ધર્મ ને અહિંસા માટે ભારત ના ભુતપુર્વ રાષ્ટ્રપતી રાજેન્દ્રપ્રસાદે પોતાના અંગ્રેજી વક્તવ્યમા એકવાર ઉદગારો કાઢયા હતા.તેનો ભર્વા એ છે કે જૈન ધર્મ વિશ્વને અતિપવિત્ર એવો અહિંસા નો સિધ્ધાંત અર્પણકર્યો છે. જગત મા જે રહ્યુ છે તે અહિંસાને આધારી છે. જૈન ધર્મ વિશ્વધર્મ બની આખા જગત ‘અહિંસા પરમો ધર્મ‘ નો વિજય ધ્વજ ફરકી ઉઠે એવી શુભકામના

સ્થાનકવાસી નાનશી ડુંગરશી જૈન ઉપાશ્રય ૩૦ થી ૩૫ ઉપવાસ લાભપંચમના અને જૈન દેરાવાસીમાં ૩૦ થી ૩પ ઉપવાસ થયેલ છે.ત્યારબાદ ત્યાઆવેલ જૈનમંડલ ના બહેનો એ લીંબડી મહાજન મા અબોલ જીવો પ્રત્યેકરુણા નો ભાવદર્શાવી પાંજરાપોળ મા ફાળો આપેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.