Abtak Media Google News

બોલિવૂડની અભિનેત્રી નેહા ધુપીયા અને અંગત બેદીના ઘરે રવિવારે ૧૮ નવેમ્બરના નાની એવિ પરીનો જન્મ થયો. આ નાની એવી પરિનું ખૂબ જ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું . નેહાએ તેની પહેલી જલક એટલે કે તેનો પહેલો ફોટો ઇન્સટાગ્રામ પર મૂક્યો છે. પરંતુ એમાં તેને તેનું મોંઢુ દેખાડ્યું નથી .નેહાએ તે ફોટામાં લખ્યું છે કે મેહર ધુપીયા બેદી તરફથી બધાને “ હેલો ”.

 

View this post on Instagram

 

Mehr Dhupia Bedi says hello to the world … ❤️

A post shared by Neha Dhupia (@nehadhupia) on

નેહાએ પોતાની દીકરીનુંનામ મેહર રાખ્યું છે,


ત્યારબાદ મેહરનો ખૂબ સુંદર ફોટો તેના દાદાજીએ મૂક્યો છે બિશન બેદીએ હાલમાં ટ્વિટર પર મેહરનો સુંદર ફોટો શેર કરતી વખતે લખ્યું છે કે, દુલારી મેહર, તું ગ્રાન્ડપેરેન્ટ્સ માટે એક અને લાઇફ લાઇન છો. બંને મેટર્નલ અને પેટર્નલ. હા, આ બઘી જ ગુરુની જ મેહર છે. ભગવાન તેના આશીર્વાદ આપતા રહે. આ સફરમાં તારું સ્વાગત છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.