Abtak Media Google News

સીબીએસઈ દ્વારા લેવાતી નેશનલ એલીજીબીલીટી એન્ડ એન્ટ્રાસ ટેસ્ટ ૨૦૧૮નો સીલેબસ ગયા વર્ષની સમાન રહેશે

આ વર્ષે નીટ (ધી નેશનલ એલીજીબીલીટી એન્ડ એન્ટ્રાસ ટેસ્ટ) મે માસનાં પ્રથમ રવિવાર એટલે કે ૬ તારીખે લેવાશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન સીબીએસઈ દ્વારા લેવાની નીટ માટેની નોટીફીકેશન પ્રક્રિયા બોર્ડ દ્વારા ચાલી રહી છે. તેમજ ગયા અઠવાડીયે સીબીએસઈએ નીટ માટેનો સીલેબલ જાહેર કરી દીધો હતો. જે વર્ષ ૨૦૧૭માં લેવાયેલી નીટની પરિવારની સમાન છે.

Advertisement

નેશનલ લેવલની આ મેડીકલ પરીક્ષાના પ્રબંધન અધિકારીએ જણાવ્યું છે કે નીટ ૨૦૧૮નો સીલેબસ વર્ષ ૨૦૧૭ની જેમ જ છે. જણાવી દઈએ કે, એમબીબીએસ, બીડીએસ સહિતના કોર્ષો અંતર્ગત મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવા નેશનલ એલીજીબીલીટી એન્ડ એન્ટ્રાસ ટેસ્ટ નીટ લેવામાં આવે છે. જે આગામી છઠી મેના રોજ લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.