Abtak Media Google News

સમર સિઝનમાં વસ્ત્ર પરિધાનનો આ નવો ટ્રેન્ડ છે જબરદસ્ત…!

શું આપે અપનાવ્યો સમર સિઝનનો આ નવો ટ્રેન્ડ…?

ઉનાળાની શરુઆત થઇ ચુંકી છે ત્યારે ગર્મી અન તડકાંના કારણે આપણાં આઉટ ફિટની સ્ટાઇલ પણ બદલવી પડે છે તેવા સમયે ગર્લ્સમાં શ્રગ અને ખૂબ પસંદગીનું વસ્ત્ર રહ્યું છે. તો ઉનાળાને ધ્યાનમાં રાખી આ સમર સીઝનમાં નવી જ પેટર્નનાં યુવતીઓએ પોતાની ફેશમાં અપનાવ્યા છે જે આ પ્રમાણે છે.

Sss
fashion

તો જોઇએ નવા જ ટ્રેન્ડ તરીકે ફેમસ થયેલાં નટ શ્રગ વિશે……

– એક સરખા મેચીંગ કલરનાં આઉટ ફીટ સાથે પહેરા અલગ કલરનો શ્રગ ……

– જીન્સ સાથે પણ આ નેટ શ્રગ પહેરી શકાય છે.

– શોર્ટ ડ્રેસ અથવા શોર્ટ્સ સાથે પણ આ લોંગ નેટ ખૂબ સુંદર લુક આપે છે.

– પ્રેડિશનલ આઉટ ફિટ, જેમાં કૂર્તિ, ડ્રેસની સાથે પણ લોંગ નેટ શ્રગ ખૂબ જ શોભે છે.

Fashion
fashion

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.