Abtak Media Google News

વડીયા તાલુકાના ખડખડ ગામ થી ભૂખલીસાથરી સુધીના બનેલા ડામર રોડની સાઈડો બુરવામાં આવી નથી…. અને રોડની સાઈડો પર ઉગેલા વૃક્ષો રોડ પર ઢળી પડયા છેજેને લઈને અકસ્માતનો ભય ગ્રામજનોમાં સતાવી રહ્યો છે.આ વૃક્ષો ના કટીંગ ની માંગ કરી રહયા છે.

Advertisement

ગ્રામજનો ખડખડ ગામ થી ભૂખલીસાથરી સુધી બનેલા પુલો ઉપર ડામર પાથરવામાં આવ્યો નથી.પુલના આર.સી.સી.કામમા ભ્રષ્ટાચાર થયાની શંકાઓ ઉદભવી છે.ત્રીસ ત્રીસ વર્ષે ગામમાં આર.સી.સી.રોડનું નબળું કામ થયાની આશંકાઓ ઉદભવી માત્ર બેજ મહિનામાં ગાબળાઓ પડી
ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.