Abtak Media Google News

એક એવું મંદિર જેનો સંબંધ પાંડવો સાથે છે .

Screenshot 20 4
બાબરા નીલકંઠ મહાદેવ મંદિરની પાંડવો સાથેનો સંબંધ આજ પણ હજારો ભાવિકો દર્શન કરે છે. કાળુભાર નદીના કાંઠે રળિયામણું નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે .

બાબરા કાળુભાર ના કાઠે બિરાજમાન નીલકંઠ મહાદેવ મંદિર જે ખરેખર ઐતિહાસિક વારસો પણ ગણવામાં આવે છે આ મંદિર પાંડવકાળનું છે જેની પાંડવો એ સ્થાપના કરી છે અહીં આખો મહિનો હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના સાથે દર્શન કરે છે  અહી દીપમાળા પણ થાય છે . શ્રાવણ મહિનો , મહાશિવરાત્રી ના દિવસે ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે કાળુભાર નદીના કાંઠે બેઠેલા નીલકંઠ મહાદેવ ખરેખર હૃદય સ્પર્શી જાય તેવું આ મંદિર ભક્તોને ખૂબ જ પસંદ આવે છે . સાથે સાથે નદીઓના વહેતા નીર અને પક્ષીઓનો કલરવ ભક્તોને ખૂબ આકર્ષિત કરે છે.

 

અપ્પુ જોશી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.