પાપાની ગોદમાં ઉંઘી ગઈ નિતારા…

akshay kumar | bollywood | entertainmnet
akshay kumar | bollywood | entertainmnet

23 એપ્રિલના રોજ જુહુથી લઈ બાન્દ્રા અને એરપોર્ટ પર સ્ટાર્સની ભારે ભીડ જામી હતી. આ દરમિયાન નિતારા પાપા અક્ષય કુમારના ખભા પર માથું ટેકવી ઉંઘતી જોવા મળી હતી. તેને ચહેરો જોવા મળ્યો નહોતો. આ સમયે અક્કી સાથે પત્ની ટ્વિંકલ પણ જોવા મળી હતી. તો બીજી તરફ એરપોર્ટ પર શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા દીકરા વિયાન સાથે જ્યારે રવીનાનો દીકરો રણબિર પાપા અનિલ થડાણી સાથે સ્પોર્ટ્સ કિટ લઈને જતો જોવા મળ્યો હતો. આ સિવાય મલાઈકા દીકરા અરહાન સાથે તથા ભાવના પાંડે અને અમૃતા અરોરા પણ પોતાના દીકરા-દીકરો સાથે ક્લિક થયા હતા. તેમજ દીકરી સમાયરા સાથે એક સલોનમાં જોવા મળી હતી. આ સેલેબ્સ પણ થયા ક્લિક

સેલેબ્સ સંતાનો સિવાય અનેક સ્ટાર્સ પણ વિવિધ સ્થળો પર કેમેરામાં કેદ થયા હતા. જેમાં કંગના રનૌત, શ્રદ્ધા કપૂર-અર્જુન કપૂર, ગૌહર ખાન, નંદિતા માહતાની-ડિનો મોરિયા, આમિર ખાન, લુલિયા વંતુર અને મનિષા કોઈરાલા સહિત અનેક સેલેબ્સ જોવા મળ્યા હતા.