Abtak Media Google News

ઇંગ્લેન્ડના પાટનગર ના પેટ્રોલ પંપો પર વાહનોની કતારો

કટોકટી હજુ વધુ ઘેરી બને તેવી ભિતી..!

ઇંગ્લેન્ડ ની રાજધાની લન્ડન માં છેલ્લા કેટલાક દિવસથી ઇંધણ ની કટોકટી વધુ ઘેરી બની છે અને મોટા ભાગના પેટ્રોલપંપો પર અનામતપુરવઠો પણ હવે ખૂટવા આવ્યો હોય તેમ તમામ ફિલિંગ સ્ટેશન ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, મોટાભાગના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ અને ગેસનો પુરવઠો ખૂટી ગયો હોવાના પગલે કલાકો સુધી વાહનોને લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી છે.

સરકારે જાહેર પરિવહન અને જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો રાબેતા મુજબ જળવાઈ રહે તે માટે ઇંધણના બફર સ્ટોક ની ગાઈડ લાઈન ના આદેશો ની જાળવણી કરવાની હિમાયત કરી છેકોરો લોક ડાઉન અને કટોકટી દરમિયાન ઇંધણનાં પુરવઠામાં ઊભી થયેલી વિસંગત પરિસ્થિતિની અસર હવે દેખાવા લાગી છે અને બજાર અને અર્થતંત્ર અને સમાજજીવન પૂર્ણ ધમધમતું થતા ઇંધણની માગમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હંગામી ધોરણે ઊભી થયેલી ઇંધણની અક્ષર તે લન્ડન ના મોટા ભાગના પેટ્રોલપંપો સ્ટોક ખલાસ થઈ જતા બપોરે સ્ટોક નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

સરકારે તમામ વાહન ચાલકોને ઇંધણના અછતની પેનિકખરીદીથી દૂર રહેવા અપીલ કરી છે પુરવઠો ટૂંક સમયમાં રાબેતા મુજબ થઇ જશે માલની આયાત અને રિફાઇનરી માં પૂરતો જથ્થો ઉપલબ્ધ થતાં થોડા દિવસો લાગશે અત્યારે મોટાભાગના ફિલ્ સ્ટેશન પર લાંબી કતારો લાગી છે, લન્ડન ની આ કટોકટી બ્રેક્સી ટ નાસ્તિકો પરથી સૌથી મોટી ગણવામાં આવે છે જોકે સરકારે દાવો કર્યો છે કે લન્ડન ઇંધણ નો પુરવઠો ટૂંક સમયમાં જ મળી જશે, વિશ્વમાં અત્યારે પેટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક વાહનો નો ઉપયોગ વધારવા નો હવે સમય આવી ગયો હોય તેવું લાગે છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.