Abtak Media Google News

ફેસ્ટિવલ સિઝનમાં નોકીયાએ પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન “નોકીયા-8”નું એક નવા વર્જન સાથે લોન્ચ કર્યો છે. હવે કંપનીએ તેને 6 GB આરઇએમ વાળું વેરિએંટ સાથે લોન્ચ કર્યો છે.હાલ આ વેરિએંટને લોન્ચ કરતાં પહેલા કોઈ પ્રાક્રની જાણકારી આપી નથી.

નોકિયા -8નું આ નવા વેરીએંટ ફિનલેંડમાં લોન્ચ કરવામાં આવ્યું છે.નોકીયા-8નું આ વેરીએંટ 6 GB આરઇએમ અને 128 GB સ્ટોરેજ લેસ છે. ઓગસ્ટમાં 4 GB રેમવાળું વેરિએંટને 36,999માં લોન્ચ કરવામાં આવ્યું છે.

આ સ્માર્ટફોનમા 5.3 ઇંચની ડિસ્પ્લે  છે જેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ-5ની પ્રોટેકશન છે. આ સ્માર્ટફોન કંપનીનો પહેલો સ્માર્ટફોન પ્રોડક્ટ છે જેને કાર્લ જાઈસ સાથે સાઝેદારીમાં બનાવમાં આવ્યો છે.

આ ફોનમાં 13 MPવાળા બે રિયલ કેમેરા આપવામાં આવ્યા છે જ્યારે ફૂંટ કેમેરાને પણ 13 MP આપવામાં આવ્યું છે. જેમાં બોથિજ ફીચર છે. જે સૌથી ખાસ ફીચર છે જેની મદદથી યુજર્સ ફોના ફ્રન્ટ અને રિયલ કેમેરાથી એક વિડીયો ફોટો પણ લઈ શકશો.આ સ્માર્ટફોનમા નોકીયા-8 ક્વલકોમ સ્નેપડ્રેગન સાથે 835 પ્રોસેસર આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.