Abtak Media Google News

બીજા સ્માર્ટફોનની હરોળમાં નોકિયા પણ પોતાનો નવો સ્માર્ટફોન nokia 6 ફોન લોન્ચ કરવા જઇ રહ્યો છે તેમજ આ સ્માર્ટફોનનું એમેઝોન પર અત્યાર સુધી ૧૦ લાખથી વધુ રજીસ્ટ્રેશન થઇ ચુક્યા છે. આ સ્માર્ટફોનનો સેલ ૨૩ ઓગષ્ટથી શ‚ થશે. જેની કિંમત ૧૪,૯૯૯રૂ.છે. એમેઝોનના પ્રાઇમ મેમ્બર્સને આ સ્માર્ટફોનની ખરીદી પર ૧ હજાર રૂપિયાનું કેશબેક મળશે.

Advertisement

– આ ઉપરાંત વોડાફોન તરફથી ૫ મહિના માટે 45 GB ફ્રી ડેટા આપવામાં આવશે. તેમજ નોકિયા ૬ની ખરીદી પર  make my trip ના ૨૫૦૦ રૂપિયાના વાઉચર મળશે. આમાંથી ૧૮૦૦ ‚પિયા હોટલની બુકિંગ પર તથા ૭૦૦ ‚પિયા ફ્લાઇટની બુકિંગ પર મળશે.

ફિચર્સ :

  • – એન્ડ્રોયડ ૭.૧૧ નુગા
  • – ૫.૫ ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે
  • – કર્વાકકોમ સ્નેપ ડ્રેગન ૪૩૦ ચિપસેટ
  • –  3 GB રેમ
  • –  32 GBઇન્ટરનલ મેમરી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.