Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

૧૦ સપ્ટેમ્બર કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રાજ્યોને તેમની સરહદો પરની ચેક પોસ્ટ્સ દૂર કરવા કહ્યું છે કારણ કે, વાહનો અને ડ્રાઈવરોને લગતા ઓનલાઇન ડેટા ‘વાહન’ અને ‘સારથી’ પ્લેટફોર્મ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. રાજ્યોને લખેલા પત્રમાં મંત્રાલયે કહ્યું છે કે, જુલાઈ ૨૦૧૭માં જીએસટી લાગુ થયા બાદ રાજ્યની સરહદો પર નિયમિત ચેકપોસ્ટની જરૂ ર નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યોની સરહદો પર ચેક પોસ્ટ્સ હટાવવા અંગેની હાલની સ્થિતિ વહેલી તકે મંત્રાલયને જાણ કરવામાં આવે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રાજ્યોને તેમની સરહદો પરની ચેક પોસ્ટ્સ દૂર કરવા કહ્યું છે કારણ કે, વાહનો અને ડ્રાઇવરોને લગતા ઓનલાઇન ડેટા ‘વાહન’ અને ‘સારથી’ પ્લેટફોર્મ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે.

રાજ્યોને લખેલા પત્રમાં મંત્રાલયે કહ્યું છે કે, જુલાઈ ૨૦૧૭ માં જીએસટી લાગુ થયા બાદ રાજ્યની સરહદો પર નિયમિત ચેકપોસ્ટની જરૂ ર નથી.  તેમાં કહેવામાં આવ્યું છે કે, તેથી વિનંતી કરવામાં આવે છે કે રાજ્યોની સરહદો પર ચેક પોસ્ટ્સ હટાવવા અંગેની હાલની પરિસ્થિતિ વહેલી તકે મંત્રાલયને જાણ કરવી જોઈએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.