Abtak Media Google News

જામનગર શહેર-જિલ્લામાં પોલીસે કોરોના સંબંધીત જાહેરનામાની અમલવારી માટેની કાર્યવાહી અવિરત રાખી છે.
ગઇકાલે જિલ્લાભરમાં જુદા-જુદા શખ્સો સામે 54 ફરિયાદો નોંધી છે.

જામનગર સીટી એ ડિવિઝન પોલીસે યાસીન સલીમભાઇ લુસવાલા, અફઝલ મોહમદ હનિફ લુસવાલા, હુશેન ગફાર સરગસીયા, સંજયસિંહ હરિસિંહ પઢીયાર, મોહમદ હુશેન મંઠા, ભરત લાલજીભાઇ ભદ્રા, કાસમ હારૂનભાઇ બશર, અકીલ નુરામામદ લખાના અને સલીમ બાઉદીન દલ, સોયબ હુશેન કુરેશી, ઇમ્તિયાઝ અશરફ સિપાઇ નામના શખ્સો સામે આઇપીસી કલમ 188,270 તથા ગુજરાત પોલીસ અધિનિયમ અને નેશનલ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જયારે સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્ર ઉર્ફેે મનોજ માધુભાઇ શેખા, આરિફ સતારભાઇ આંબલીયા, ઇરફાન રજાક તુરીયા, પ્રશાંત અનિલભાઇ જેઠવા, ગીરીશ નરોત્તમભાઇ પરમાર, વિક્રમ જગતભાઇ બોરા, ભરત મનસુખભાઇ ડાભી, રોહિત વિમલભાઇ સોની, વિનોદ માધાભાઇ પરમાર, યોગેશ ભીખુભાઇ પરમાર, જીગર દિલીપભાઇ સોલંકી, બિપિન બાબુભાઇ રતનોતર નામના શખ્સો સામે આઇપીસી કલમ 188,270 તથા ગુજરાત પોલીસ અધિનિયમ અને નેશનલ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પંચકોષી બી ડિવિઝન પોલીસે વનરાજસિંહ ગુણવતસિંહ જાડેજા, નાથાભાઇ કરશનભાઇ સોલંકી અને પ્રકાશ બચુભાઇ ગોસ્વામી નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 તથા ગુજરાત પોલીસ અધિનિયમ અને નેશનલ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જયારે પંચકોષી એ ડિવિઝન પોલીસે સુરેશ કાનજીભાઇ નારીયા, રાજેશ જીવાભાઇ સવાસદીયા નામના શખ્સો સામે આઇપીસી કલમ 188,270 તથા ગુજરાત પોલીસ અધિનિયમ અને નેશનલ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જયારે જોડિયા પોલીસે કિશોર નાથાભાઇ વરૂ, ગુલાબ ઇસાકભાઇ લાડક નામના શખ્સો સામે આઇપીસી કલમ 188,270 તથા ગુજરાત પોલીસ અધિનિયમ અને નેશનલ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જયારે સિક્કા પોલીસ ઇનાયત અનવર ભગાડ, મહમદઅલી શબીરભાઇ મોડા, શબીર ઇબ્રાહિમ ઘોડીવાલા, અકરમ કાસમ પાલાણી નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 તથા ગુજરાત પોલીસ અધિનિયમ અને નેશનલ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જયારે લાલપુર પોલીસે મારખી નગા કરંગીયા, જયંતિભાઇ રણછોડભાઇ રાઠોડ, ઉપેન્દ્ર કાચાભાઇ રાઠોડ, પરેશ જયંતિભાઇ ગોસ્વામી નામના શખ્સો સામે આઇપીસી કલમ 188,270 તથા ગુજરાત પોલીસ અધિનિયમ અને નેશનલ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જયારે શેઠવડાળા પોલીસે દિપક દુદાભાઇ ભંભાણા, દિનેશ મેઘાભાઇ પરમાર, પુનીત જીવાભાઇ ટાલીયા નામના શખ્સો સામે આઇપીસી કલમ 188,270 તથા ગુજરાત પોલીસ અધિનિયમ અને નેશનલ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જયારે કાલાવડ પોલીસે મયુર મુળજીભાઇ સાંગાણી, રફિક સુલેમાન દોઢીયા, આશિફ કરીમશા બાનવા નામના શખ્સો સામે આઇપીસી કલમ 188,270 તથા ગુજરાત પોલીસ અધિનિયમ અને નેશનલ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.