Abtak Media Google News

દામનગરના મેમદા ગામે પૂર્વોજો પારજીત જુના મકાનના ખોદ કામ દરમ્યાન ખેર વલ્ભભભાઈ કાનાભાઈને એક માટલી મળી આવતા નામદાર સરકારમાં જાણ કરી લાઠી મામલતદાર અને પી એસ આઈ ગોસાઈ સ્ટાફ સાથે સ્થળે પહોંચી સને ૧૯૧૩ ની સાલના જુના ચાંદીના ૬૦ નંગ રાણી સિક્કા કબજે લઈ સ્થળની ચોકસી અને વધુ વિગતો મેળવાય રહી છે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ૬૦ નંગ ચાંદીના રાણી છાપ સિક્કા ૧૯૧૩ ની સાલના કબજે લઈ પુરાત્વ વિદોને સ્થળ વિઝીટ અને સિક્કાનો ક્યાં વર્ષમાં સંગ્રહ જેવી વિગતો મેળવાય રહી છે.

Advertisement

Img 20180518 Wa0004દામનગરના મેમદા ગામે જુના મકાનના ખોદકામ દરમ્યાન રાજપૂત વલ્લભભાઈ કાનાભાઈ ખેરના મકાનનું ખોદ કામ કરતા જુના રાણી સિક્કા મળી આવ્યા લાઠી મામલતદાર શ્રી અને દામનગર પોલીસ સહિત અનેકો તંત્ર ની હાજરીમાં મામલતદાર શ્રી દ્વારા સ્થળે હાજરી રાખી વધુ ખોદકામ થાય તેના પર ચોકસી રાખેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.