Abtak Media Google News

જોરાવરનગરમાં શનિવારે વિજયસિંહ મહેન્દ્રસિંહ નકુમ દ્વારા જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે, બાદ શનિવારે બપોરે ૧૨:૧૫ કલાકે બાયપાસ રોડ રતનપર સંસ્કૃતિ હોટલ નજીક ક્રુઝરમાંથી રૂ.દોઢ લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.

Advertisement

અરવિંદભાઈ હનુમંત દાવા (પટેલ) ઉ.વ.૪૫ રહે.સુરેન્દ્રનગર મીલવાળા બંગલા સામે બાલાશ્રમ, આસીફ જુસબભાઈ મોવર (મિયાણા) ઉ.વ.૩૦ રહે.રતનપર શેરી નં.૧૭ ખોજાના કબ્રસ્તાન પાસે, હાજીભાઈ ઉર્ફે ડાડો મહંમદભાઈ મિયાણા રહે.સુ.નગર બસ સ્ટેન્ડ પાછળ, ખાટકીવાડ વાળા આરોપીઓ તુફાન ગાડી રજી નં.જી.જે.૦૭ ટીટી ૯૫૩૪ કિ રૂ.૧,૫૦,૦૦૦ વાળીમાં ગેરકાયદેસર પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ ભરી હેરાફેરી કરતા પાર્ટી સ્પેશિયલ વ્હીસ્કી પંજાબ બનાવટના બોક્ષ નંગ-૪, બોટલ નંગ-૪૮ કિ રૂ.૧૯,૨૦૦ તથા બ્લુ મુન ડ્રાય જીમ બોટલ નંગ-૨૦ કિ રૂ.૮૦૦૦ મળી કુલ કિ રૂ.૨૭,૨૦૦/- તથા ૩ મોબાઈલ કિ રૂ.૨,૫૦૦ મળી કુલ મુદામાલ કિં રૂ.૧,૭૯,૭૦૦ના મુદામાલ સાથે મળી આવી ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. બી.જે.સોલંકી જોરાવરનગર પો.સ્ટે.કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.