Abtak Media Google News

ભાડેર ના યુવાન નુ પોતાની જ વાડીમા મડૅર કરી લાશ ને જૂનાગઢના નાદરખી ગામના રોડ પર ફેકી દીધી

મૃતક શખ્સ જીવાભાઈ સાંગાણી ધોરાજીના ભાડેર ગામના હોવાની પ્રાથમિક તપાસ દરમ્યાન વિગતો હાથ ધરાઇ છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને પ્રાથમિક તપાસ હાથ ધરતાં મૃતકની હત્યા પોઈન્ટ બ્લેન્ક પિસ્તોલ વડે કરી હોવાનું અનુમાન.

થોડાં દિવસો પહેલા ભાડેર ગામે મુસા ઈબ્રાહીમ નામના શખ્સની પાંચ શખ્સોએ કરી હતી હત્યા જેમનો બદલો લેવા હત્યા થઈ હોય તેવી આશંકા હાલમાં થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.