Abtak Media Google News

અધિક્ષક ડો. મનીષ મહેતાના નિર્ણયને આવકારતા જયંત ઠાકર

રાજકોટ મેડીકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલના અધિક્ષક ડો. મનીષભાઇ મહેતા તેમજ મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ દ્વારા સીવીલ હોસ્પિટલમાં અંદર જવા તમામ દર્દીઓ માટે વાહન વ્યવહાર માટે વન વે જાહેર કર્યો તેને હું સીવીલ હોસ્પિટલના કાઉન્સેલર જયંત ઠાકર વ્યકિતગત આવકાર સાથે અભિનંદન આપું છું.

બન્ને ડો. મનીષભાઇ મહેતા તેમજ ડો. ગૌરવીબેન ધ્રુવ આ સીવીલ હોસ્પિટલ માટે ખુબ જ સારી કામગીરી કરી રહ્યા છે.

જામનગર રોડ પર જવા અસંખ્ય વાહન ચાલકો આ સીવીલ હોસ્પિટલમાં અવર જવર કરતા જનતા હતા. સૌરાષ્ટ્રની આ સીવીલ હોસ્પિટલ કે જયાં અસંખ્ય દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે ત્યારે નાના મોટા વાહનો દર્દીઓને હેરાન પરેશાન સહીત અસંખ્ય સમસ્યાનો અંતૈ અંત આવતા આ પગલું પ્રસંસનીય આવકાર દાયક ગણાવીએ છીએ.

વધુમાં સીવીલ હોસ્પિટલમાં આ વન વે જાહેર થાય બાદ કાયદો વ્યવસ્થાને ઘ્યાનેમો લઇ સિકયોરીટીને વાહન ચાલકો તેમજ દર્દીના સગાઓ અભદ્ર ભાષા બોળી સિકયોરીટી સ્ટાફને હેરાન પરેશાન કરતા જણાય છે.ફ ત્યારે સૌ કોઇ દર્દી તેમજ દર્દીઓના સગા સંબંધીઓ હોસ્પિટલના આ તંત્રને સાથ આપે તેવી અપીલ છે.

આ જુઓ તો સીવીલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઇમરજન્સી વિભાગ ઉપર જનાના હોસ્પિટલ ફેર બદલી સ્થળાતર કરી છે. જેને કારણે ટ્રાફીક સમસ્યા વ્યાપક વધી છે. આવા અનેક કારણોસર  આ હોસ્૫િટલમાં એસબીઆઇ સામેના દરવાજાો પર વન વે જાહેર કરેલ છે તે યોગ્ય નિર્ણય લેવાયા છે. અંતમાં આવા સારા નિર્ણયને સાથ સહકાર આપવા જણાવીએ છીએ.

તેમજ મેડીકલ કોલેજ તેમજ સીવીલહના કાઉન્સેલર જયંત ઠાકર અખબારી યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.