Abtak Media Google News
  • રૂપાલાનો વિરોધ ક્ષત્રિયો દ્વારા હજુ પણ યથાવત
  • સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી 

અરવલ્લી ન્યૂઝ : મોડાસામાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિયો દ્વારા હજુ પણ યથાવત છે . ભાજપના સામાજિક સંવાદ કાર્યક્રમ બહાર ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો . ઉમિયા ચોક ખાતે  ભાજપનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો . તે દરમ્યાન ક્ષત્રિય સમાજ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે  વિરોધ કર્યો હતો  .Screenshot 11 2

કેસરી ધજાઓ સાથે ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો . કાર્યક્રમ દરમ્યાન ક્ષત્રિય સમાજના વિરોધને જોતા પોલીસ કાર્યક્રમ સ્થળે પહોંચી વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરી હતી .

ઋતુલ પ્રજાપતિ

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.