Abtak Media Google News

 ભાયાવાદર સમાચાર

ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મેડિકલ સ્ટોર તથા પાનના ધંધાર્થીઓ સાથે એક મિટિંગનું આયોજન તા.૦૨ ના 5  કલાકથી 5 :45 વાગ્યા સુધી  થઈ હતી . Whatsapp Image 2023 12 04 At 08.29.37 C69Fbeed આ મીટીંગમાં હાલમાં બનાવ અનુસંધાને કોઈપણ મેડિકલ સ્ટોર કે પાનની દુકાને શીરપનું વેચાણ નહીં  થાય તથા કોઈ પણ વહેચાણ કરે તો ભાયાવદર પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચન અપાયું હતું . આ મિટિંગમાં મેડીકલ તથા વેપારી આગેવાન હાજર રહ્યા હતા .

Advertisement

વિજયભાઈ કુનાતિયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.