Abtak Media Google News

મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો 

Whatsapp Image 2023 08 29 At 09.33.02 સુત્રાપાડા સમાચાર 

GHCL Foundation વડોદરા ઝાલા ગામમાં સ્વચ્છ ઘર હરીફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં સ્વચ્છતાના માપદંડો પ્રમાણે GHCL Foundation ના સ્વ સહાય જૂથના બહેનોને GHCL Foundationના વડા  પ્રભાતસિંહ મોરી સાહેબના હસ્તે ઇનામની કીટો વિતરણ કરવામાં આવી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ ઘર હરીફાઈ કાર્યક્રમનું આયોજન 40 ગામોમાં રાખવામાં આવ્યું હતું .

Advertisement

Screenshot 31 5

જેમાં 1500 બહેનોએ ભાગ લીધો અને ઇનામ વિતરણ કર્યું અને સાથે સાથે બહેનોને શારીરિક સ્વચ્છતા અને બાહ્ય સ્વચ્છતાનો ખૂબ જ સરસ રીતે સંદેશો આપ્યો.

 

રામસિંહ મોરી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.